chaerin kim rendezvous: gujarati şarkı sözleri

હું તને દૂર માેકલી રહી છું હું તને મારા હૃદય મા રાખતી હતી આટલુ મુશ્કેલ, આટલુ દદઁ દાયક પરંતુ હૂ તને દૂર માેકલી રહી છું મેં તને જ પ્રેમ કયો છે, તારી રાહ જોઈ પરંતુ હવે હું તને જવા દઇશ આપણે કાલે મળ્યા હતા તું મારા સપના મા હતો, તુ મારી પાસે પ્રેમ થી આવ્યો, આંખો મા આંસુ લઈને વિચારતો કે તે મને પ્રેમ કયો હતો? મારી રાહ જોઈ હતી? મારે તારેી પાસે રહેવું હતું, મને જવા ન જઈશ શું તને મારી યાદ આવે છે? તે મારો પ્રેમ લઈ લીધો જો તને ખબર ના હોય તો, થીક છે હૂ આનંદ ના સપના જોઈ રહી છું, દુખ ને દૂર કરી ને, આનંદ લઈ રહી છું તારે મને મેળવવી હતી, તેની યાદ માટે, પણ મેં તને ખૂબજ પ્રેમ કયો હું તારી રક્ષા કરુ છું, તને કોઈ દિવસ જવા દઈશ નહી મારો અમૂલ્ય મારો પ્રેમ હમેશા તારી સાથે રહેશે વિશ્વાસ કર મારા હાથને પકડ ફરીથી જવા દઈશ નહી
Sanatçı: Chaerin Kim
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:55
Toplam: kayıtlı şarkı sözü
Chaerin Kim hakkında bilgi girilmemiş.

Fotoğrafı