dada bhagwan aa deh chhe dago şarkı sözleri
આ દેહ છે દગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
અનંત કાળથી પોષી કીધા લાડકવાયા
સ્વભાન ભૂલી સ્વ બન્યા બન્યા પરાયા
જ્યાં જાગ્યો પાડી ત્રાડ બકરાં ભડકી
પણ પડી ટેવ ઘાસની કેમે ના છૂટી કેમે ના છૂટી
સ્વ પ્રકાશ દીધો પરને જ્યોતિસ્વરૂપ અંધારમેં
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
હવે હું જાગ્યો અનુભવ્યો દગો તને
આહા ભયંકર વળતર અનંત કમાણી
પર નાદારી હવે સ્વકુબેર ન ફસાઈયે
જાળીએથી જે શ્રીકૃષ્ણ નિજમસ્તી માણીએ નિજમસ્તી માણીએ
આપ્યું તુજને અનેક માગ્યું કેવળ એક
આપ્યું તુજને અનેક માગ્યું કેવળ એક
હવે જાણ્યું આ પુદગલ જ છે દગાબાજ
ક્રોધ માન માયા લોભથી કરવું છે રાજ
જા જા જતી રે હવે ઓળખી ઓળખી સર્વાંગ
રજ તો શું ધૂળે ય ન મલે હું સ્વામી કરુણાળ હું સ્વામી કરુણાળ
ન રાગ દ્વેષ વિશ્વે હતો રાગ તુજ પરે
ન ધોળ્યું ક્યાંય તે નિરીચ્છા જાગી જ્યાં
થયો વીતરાગ તૂટયા સર્વ બંધન મુક્ત પંખી
શુભ અશુભ ખેંચ તૂટી શુદ્ધમાં સમાણી
હવે ઉદયાધીન વ્યવસ્થિત કઠપુતલી નાચે
છોડી સર્વ લગામ પકડાવી વ્યવસ્થિતને પકડાવી વ્યવસ્થિતને
હું જોઉં જાણું મુક્તિસુખ માણું
હું જોઉં જાણું મુક્તિસુખ માણું
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો
આ દેહ છે દગો ન ત્રિકાળ સગો