dada bhagwan aho aho gajab ni dada vani şarkı sözleri

અહોઅહો ગજબની દાદાવાણી અહોઅહો ગજબની દાદાવાણી પાતાળ ફોડી નીકળી સરવાણી સરવાણી લાખોના હૃદયમાં જઈ સમાણી લાખોના હૃદયમાં જઈ સમાણી જે વાંચે સાંભળે થાય મોક્ષ કમાણી ગજબનો પાવર આત્યંતિક કલ્યાણી ગજબનો પાવર આત્યંતિક કલ્યાણી સંસાર વ્યવહારે પણ હિતકારીણી ટેપરેકર્ડ કહી વીતરાગે નીજ વાણી ટેપરેકર્ડ કહી વીતરાગે નીજ વાણી અહો હો હદ કરી આપે જુદાપણાની જુદાપણાની કળિકાળમાં ન કદિ જે સંભળાણી કળિકાળમાં ન કદિ જે સંભળાણી અતિ અતિ કિંમતી છતાં માલિકી વિનાની ચાર ડિગ્રી કમી છતાં ય ભૂલ વિનાની ચાર ડિગ્રી કમી છતાં ય ભૂલ વિનાની તીર્થંકરોના સ્યાદ્‌વાદની કમી પૂરાણી કમી પૂરાણી તમામ તીર્થંકરોએ જેને પ્રમાણી તમામ તીર્થંકરોએ જેને પ્રમાણી દૂર અંધાર તત્કાળ અક્રમ જ્યોત જલાણી વાદી પ્રતિવાદી બન્નેથી કબૂલાણી વાદી પ્રતિવાદી બન્નેથી કબૂલાણી કેવું વચનબળ જ્ઞાનાવરણ ચિરાણી જ્ઞાનાવરણ ચિરાણી ઘેર ઘેર પહુંચી જગાડશે આપ્તવાણી ઘેર ઘેર પહુંચી જગાડશે આપ્તવાણી વાંચતા જ બોલે મારી જ વાત મારા જ જ્ઞાની તમામ રહસ્યો અહીં ખુલ્યાં તણા વાણી તમામ રહસ્યો અહીં ખુલ્યાં તણા વાણી સિદ્ધાંત વાણી ના જગતને સમર્પાણી જગતને સમર્પાણી અહોઅહો ગજબની દાદાવાણી અહોઅહો ગજબની દાદાવાણી પાતાળ ફોડી નીકળી સરવાણી હો સરવાણી દાદાવાણી સરવાણી સરવાણી દાદાવાણી દાદાવાણી દાદાવાણી
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:46
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı