dada bhagwan ame dadana santan şarkı sözleri

અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ કરીએ હેલ્પ સહુને કાજ ન જોઈએ દિવસ રાત કરીએ હેલ્પ સહુને કાજ સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ રહીએ હળીમળીને આજ ન ઝઘડા કોઈ સંગાથ રહીએ હળીમળીને આજ સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ રહીશું કાયમ આનંદમાં જ દુઃખને કહેશું બાય બાય રહીશું કાયમ આનંદમાં જ સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ દાદા રહેજો સાથોસાથ પકડી રાખજો સૌનો હાથ દાદા રહેજો સાથોસાથ સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન સૌ બાળ હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ અમે દાદાના સંતાન સૌ બાળ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:46
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı