dada bhagwan anadi ni muj bhranti (ap 11) şarkı sözleri

અનાદિની મુજ ભ્રાંતિ કર્તા ને ભોક્તાની અનાદિની મુજ ભ્રાંતિ કર્તા ને ભોક્તાની કર્તા મીટે તો કટકા કર્તા મીટે તો કટકા એ જોડકાંની અનાદિની મુજ ભ્રાંતિ કરી અકર્તા પદની ન પ્રાપ્તિ કદિ કરી અકર્તા પદની ન પ્રાપ્તિ કદિ મુંઝાયા સાધના કરી મુંઝાયા સાધના કરી સદીઓની સદી અનાદિની મુજ ભ્રાંતિ ધ્યાન જપ તપ તો કરવાં જ પડે ધ્યાન જપ તપ તો કરવાં જ પડે હાંફયો અવતારો છતાં હાંફયો અવતારો છતાં ન આત્મા જડે અનાદિની મુજ ભ્રાંતિ ઠેઠ સુધી ક્રમિકમાં કર્તાની ભ્રાંતિ ઠેઠ સુધી ક્રમિકમાં કર્તાની ભ્રાંતિ તેથી રહે ઠેઠ તેથી રહે ઠેઠ ઉપાધિ ને અશાંતિ અનાદિની મુજ ભ્રાંતિ અક્રમમાં બે ઘડીમાં જ આત્મ સંગે શાદી અક્રમમાં બે ઘડીમાં જ આત્મ સંગે શાદી આધિ વ્યાધિ ઉપાધિમાં આધિ વ્યાધિ ઉપાધિમાંય રહે સમાધિ અનાદિની મુજ ભ્રાંતિ અહો અહો આશ્વર્યકારી અક્રમ વિજ્ઞાની અહો અહો આશ્વર્યકારી અક્રમ વિજ્ઞાની દાદા મળ્યા તેની સફળ દાદા મળ્યા તેની સફળ અનંત જિંદગાની અનાદિની મુજ ભ્રાંતિ સાર્થક જો પાળે આજ્ઞા દાદા તણી સાર્થક જો પાળે આજ્ઞા દાદા તણી કરી લો આ ભવમાં જ કરી લો આ ભવમાં જ મોક્ષની ઉજવણી અનાદિની મુજ ભ્રાંતિ વ્યવસ્થિત ની આજ્ઞા કર્તાપદ કાઢે વ્યવસ્થિત ની આજ્ઞા કર્તાપદ કાઢે ન કર્મબંધ એક ન કર્મબંધ એક દાદા ગેરન્ટી આપે અનાદિની મુજ ભ્રાંતિ અતિ અતિ ગુહ્ય જ્ઞાન કર્તા સંબંધી અતિ અતિ ગુહ્ય જ્ઞાન કર્તા સંબંધી સમજાવ્યું ભાષા સરળ સમજાવ્યું ભાષા સરળ સાદી તળપદી અનાદિની મુજ ભ્રાંતિ છતાં ગૂંચાય સમજતાં કયાંક વાચક છતાં ગૂંચાય સમજતાં કયાંક વાચક વિનંતી અક્રમ થી વિનંતી અક્રમ થી ઝટ પામ પદ જ્ઞાયક અનાદિની મુજ ભ્રાંતિ અનંત અવતારની શોધ વ્યવસ્થિત દાદા ની અનંત અવતારની શોધ વ્યવસ્થિત દાદા ની જગને સમર્પી જગને સમર્પી આપ્તવાણી અગિયારમી અનાદિની મુજ ભ્રાંતિ કર્તા ને ભોક્તાની કર્તા મીટે તો કટકા કર્તા મીટે તો કટકા એ જોડકાંની અનાદિની મુજ ભ્રાંતિ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 9:05
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı