dada bhagwan anadi thi maa baap şarkı sözleri

અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર રાગદ્વેષના બંધને મમતાનો માર ન સહેવાય ન કહેવાય શું થાય કોને પૂછે કોણ બતાડે એનો ઉપાય અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર મૂંઝાયેલા રામ દશરથ ને શ્રેણિક મૂંઝાયેલા રામ દશરથ ને શ્રેણિક શ્રવણને જોઈ મા બાપોના હૈયે ચીંખ પરણ્યા પછી પલે પલે પૂછે ગુરૂ ને ત્રિકોણ સર્જાય ન સૂઝે કેમ કરું રે અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર આજનાં છોકરાં ય મુંઝાય મા બાપથી આજનાં છોકરાં ય મુંઝાય મા બાપથી મોટું અંતર રે જનરેશન ગેપ થી મોક્ષનો ધ્યેય તેણે તરવો સંસાર કોણ બને સુકાની મછવો મઝધાર અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર આજ સુધીના જ્ઞાનીઓએ ચીંધ્યો વૈરાગ આજ સુધીના જ્ઞાનીઓએ ચીંધ્યો વૈરાગ છૈયાંવાળાં અટક્યાં કેમ થવું વીતરાગ ન કોઈએ દેખાડ્યો સંસાર સાથે મોક્ષ માર્ગ કળિકાળે અછેરું દાદા એ દીધો અક્રમમાર્ગ અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર સંસારમાં રહી થવાય વીતરાગ સંસારમાં રહી થવાય વીતરાગ પોતે થઈ દાદા એ પ્રગટાવ્યો ચીરાગ એ ચીરાગની રોશનીમાં પુગે મોક્ષે મુમુક્ષુ સાચા ખપી પામે નિશ્વે અહીં દિવ્યચક્ષુ અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર એ રોશનીના કિરણો પ્રગટયા આ ગ્રંથમાં એ રોશનીના કિરણો પ્રગટયા આ ગ્રંથમાં મા બાપ છોકરાંનો વ્યવહાર ઉકેલે પંથમાં દીવાથી દીવા પ્રગટે પ્રત્યેક ઘટમાં જગને સમર્પણ આ ગ્રંથ પામ ઝટમાં અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર રાગદ્વેષના બંધને મમતાનો માર ન સહેવાય ન કહેવાય શું થાય કોને પૂછે કોણ બતાડે એનો ઉપાય અનાદિથી મા બાપ છોરાંનો વ્યવહાર
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 8:45
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı