dada bhagwan anandma rahevani şarkı sözleri

આનંદમાં રહેવાની નવી ચાવી જડી ગઈ દાદાએ સમજાવ્યું પ્રેમથી ને સમજણ પડી ગઈ દુ:ખો દૂર થયા ને ભય ભાગી ગયા ને ચિંતાઓ તો ક્યાંય ઉડી ગઈ દુ:ખો દૂર થયા ને ભય ભાગી ગયા ને ચિંતાઓ તો ક્યાંય ઉડી ગઈ કે હળવા કે હળવા કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો No matter રડવાનું નહીં એડજસ્ટ થતા ખૂલી કોમનસેન્સ અથડામણ બધી ગઈ ચાલશે ફાવશે ભાવશે રાખતા ગુંચો ઉકલતી ગઈ I will be fine That will be fine પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ Magic Trick કામ કરી ગઈ ગઈ ગઈ ગઈ પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ Magic Trick કામ કરી ગઈ કે હળવા કે હળવા કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં Adjust Everywhere That is the way to go Adjust Everywhere Thats the best way to go Adjust Everywhere That is the way to go Adjust Everywhere Thats the best way to go ભૂલથી કોઈવાર ભૂલ થઈ જાય તો ભુંસવાનું ભૂલું નહીં દિલથી ભૂલના પ્રતિક્રમણ કરી ભૂલ રિપીટ કરું નહીં પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ Magic Trick કામ કરી ગઈ ગઈ ગઈ ગઈ પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ Magic Trick કામ કરી ગઈ કે હળવા કે હળવા કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં કે હળવા થયા ને મોજ પડી ગઈ No matter what હવે રડવાનું નહીં
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 3:32
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı