dada bhagwan anant kal vahi gayo şarkı sözleri

અનંતકાળ વહી ગયો ન થયું આત્મદર્શન અનંતકાળ વહી ગયો અનંતકાળ વહી ગયો ન થયું આત્મદર્શન અનંતકાળ વહી ગયો ન થયું આત્મદર્શન પ્રગટ જ્ઞાની વિના કોણ પ્રગટ જ્ઞાની વિના કોણ ખોલે સુદર્શન કોણ ખોલે સુદર્શન કોણ ખોલે સુદર્શન પ્રગટ જ્ઞાની વિના કોણ ખોલે સુદર્શન અનંતકાળ વહી ગયો જ્ઞાની તણાં દર્શને મળી જાય જો નિજદર્શન જ્ઞાની તણાં દર્શને મળી જાય જો નિજદર્શન અહો અહો અનુપમ અભેદ વિશ્વદર્શન અહો અહો અનુપમ અભેદ વિશ્વદર્શન અનંતકાળ વહી ગયો દ્રષ્ટિ પડતાં જ અવળાનું સવળું બતાવે અંતરદાહની અવિરત સીંદરી બૂઝાવે ઠોકરો હાશ અટકી થતાં જ્ઞાન ઉજાશે સંસારી દુઃખ અભાવ સનાતન સુખ સુવાસે અનંતકાળ વહી ગયો જ્ઞાની ને પ્રગટ્યું જે આ દર્શન નિરાવરણું અનંત ભેદે પ્રદેશે આત્મતત્ત્વ ઝળક્યું નિજના દોષો દેખાડે સૂક્ષ્મતરે સૂક્ષ્મતમે દર્શન કેવળ પુગ્યું અટક્યું જ્ઞાન ચાર અંશે અનંતકાળ વહી ગયો અહો આ દર્શને ખુલ્યા મોક્ષમાર્ગ દુષમકાળે પ્રત્યેક પગલે પાથર્યા પ્રકાશ પરમ હિતે બંધન તોડાવતું દ્રષ્ટિ બદલતું દાદા દર્શન આપ્તવાણી રૂપે જગકલ્યાણાર્થે સમર્પણ અનંતકાળ વહી ગયો ન થયું આત્મદર્શન અનંતકાળ વહી ગયો ન થયું આત્મદર્શન પ્રગટ જ્ઞાની વિના કોણ પ્રગટ જ્ઞાની વિના કોણ ખોલે સુદર્શન કોણ ખોલે સુદર્શન કોણ ખોલે સુદર્શન પ્રગટ જ્ઞાની વિના કોણ ખોલે સુદર્શન અનંતકાળ વહી ગયો અનંતકાળ વહી ગયો અનંતકાળ વહી ગયો
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:52
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı