dada bhagwan bhav amne jagya chhe şarkı sözleri

ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં નિશ્ચય અમારા પાકા પડીએ ના હવે કાચા ઉતરીએ પાર હવે આ ભવમાં ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં નિશ્ચય અમારા પાકા પડીએ ના હવે કાચા ઉતરીએ પાર હવે આ ભવમાં ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં કોઇની સાથે ક્યારે નહીં અથડાઇશું બન્યું જે કંઇ એને એક્સેપ્ટ કરીશું બધાની સાથે એડજસ્ટ થઇશું ભોગવટામાં ભૂલો પોતાની જોઇશું કોઇની સાથે ક્યારે નહીં અથડાઇશું બન્યું જે કંઇ એને એક્સેપ્ટ કરીશું બધાની સાથે એડજસ્ટ થઇશું ભોગવટામાં ભૂલો પોતાની જોઇશું શક્તિ આપોને એવી રહીએ હળી ને મળી જુદાઇ ના કોઇથી રહે આ જગમાં ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં બીજાની ભૂલો ક્યારેય ન જોઇશું નિમિત્તને દોષિત ક્યારેય ન ગણશું પોતાની ભૂલનું રક્ષણ ન કરશું ભૂલો ભાંગીને અમે ચોખ્ખા રે થઇશું બીજાની ભૂલો ક્યારેય ન જોઇશું નિમિત્તને દોષિત ક્યારેય ન ગણશું પોતાની ભૂલનું રક્ષણ ન કરશું ભૂલો ભાંગીને અમે ચોખ્ખા રે થઇશું ક્લ્યાણ સ્વરૂપ થવાય પ્યોરિટી ના ચૂકાય દોષો સર્વે દૂર થાય પોતાના ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં સત્સંગમાં જઇશું વિધિ કરીશું નીરુમા રાજી થાય એવા બનીશું દાદાની ભાવનાને ટેકો રે દઇશું સ્વામીની ભક્તિમાં જગ ભૂલીશું સત્સંગમાં જઇશું વિધિ કરીશું નીરુમા રાજી થાય એવા બનીશું દાદાની ભાવનાને ટેકો રે દઇશું સ્વામીની ભક્તિમાં જગ ભૂલીશું એવું જીવન બને આનંદ ઉલ્લાસ રહે ફરિયાદ ન કોઇ રહે જીવનમાં ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં નિશ્ચય અમારા પાકા પડીએ ના હવે કાચા ઉતરીએ પાર હવે આ ભવમાં ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં નિશ્ચય અમારા પાકા પડીએ ના હવે કાચા ઉતરીએ પાર હવે આ ભવમાં ભાવ અમને જાગ્યા છે ઓ નીરુમા કષાયોથી મુક્ત થવું આ જીવનમાં
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:46
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı