dada bhagwan chalo mahavideh jaie şarkı sözleri

ચલો મહાવિદેહે જઈએ સ્વામીના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામીના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામીના દર્શન કરીએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ મહાત્માઓ મોક્ષ અહીંયા છે સ્વામીના દર્શન કીધા છે મહાત્માઓ મોક્ષ અહીંયા છે સ્વામીના દર્શન કીધા છે કેવળજ્ઞાની થઈએ કેવળજ્ઞાની થઈએ કેવળજ્ઞાની થઈએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી તીર્થંકર કહેવાય વર્તમાને મોક્ષ ઉપાય સ્વામી તીર્થંકર કહેવાય વર્તમાને મોક્ષ ઉપાય સર્વ સમર્પણ કરીએ સર્વ સમર્પણ કરીએ સર્વ સમર્પણ કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી તુમ વિરહો ન ખમાય દર્શ કાજે આસું વહી જાય સ્વામી તુમ વિરહો ન ખમાય દર્શ કાજે આસું વહી જાય સ્વપ્ને દર્શન દેજો સ્વપ્ને દર્શન દેજો સ્વપ્ને દર્શન દેજો ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ દાદાથી સાંધો સંધાય દાદાને કાયમ વંદાય દાદાથી સાંધો સંધાય દાદાને કાયમ વંદાય પ્રભુચરણે હવે નમીયે પ્રભુચરણે હવે નમીયે પ્રભુચરણે હવે નમીયે ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ અનન્ય શરણુ પ્રભુજી આપો બાકી કોઈ ભવ ના રાખો અનન્ય શરણુ પ્રભુજી આપો બાકી કોઈ ભવ ના રાખો એક અવતારી થઈએ એક અવતારી થઈએ એક અવતારી થઈએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ત્રિમંદિરથી દેહ છોડાવો શુદ્ધાત્માનું લક્ષ કરાવો ત્રિમંદિરથી દેહ છોડાવો શુદ્ધાત્માનું લક્ષ કરાવો અંતે હાજર થાજો અંતે હાજર થાજો અંતે હાજર થાજો ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી ના દર્શન કરીએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ ચલો મહાવિદેહે જઈએ સ્વામી ના દર્શન કરીએ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 7:33
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı