dada bhagwan chatur gati bhangjal şarkı sözleri
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી આજ દાદાએ છોડાવીયો

અસમર્થ સદાકાળનો હું મહા સમર્થ કરાવીયો

ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી
રહ્યું નથી મુજ પાસ કાંઈ સર્વ તો તુજ દીધેલું
સમર્પું સર્વસ્વ ચરણે કાય મન વાચ વેલું

મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રતિષ્ઠિતના સર્વ પેચ
રહો સુસ્થાને સદા લબાડો દિનરાત ખેંચ
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી આજ દાદાએ છોડાવીયો
અસમર્થ સદાકાળનો હું મહા સમર્થ કરાવીયો
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી
દીધું કેવળજ્ઞાન આપે હું મૂરખ નાસમજ હજી
કક્કો યે જાણું ના હું માથે પડ્યો આપ એકલજી

ભયંકર તરછોડ પામે છતાં ન છોડું કદિ સુચરણ
મોક્ષ મારો સ્થિત સદાકાળ ના સહી શકે વિરહણ
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી આજ દાદાએ છોડાવીયો
અસમર્થ સદાકાળનો હું મહા સમર્થ કરાવીયો
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી
નિશ્ચય વ્યવહાર બેઉ પાંખો આપના બે પાદ નલિન
વિણ એકે કહો કેમ કરી ઊડે મોક્ષે અભાગિન

આપનો વિરહ એ જ નિશ્ચે સ્વ થકી જ વિયોગ
સંયોગ વિયોગ જાણું ના બીજા એ અવસ્થા ત્રિયોગ
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી આજ દાદાએ છોડાવીયો
અસમર્થ સદાકાળનો હું મહા સમર્થ કરાવીયો
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી
હું દાદો જ્યાં વાત ખરી ક્ષણ ભંગુર ચરણે આપ
એટલી જ જાણું હુું વાત માથે પડ્યા બાપ રે બાપ
હું દાદો જ્યાં વાત ખરી ક્ષણ ભંગુર ચરણે આપ
એટલી જ જાણું હુું વાત માથે પડ્યા બાપ રે બાપ
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી આજ દાદાએ છોડાવીયો
અસમર્થ સદાકાળનો હું મહા સમર્થ કરાવીયો
ચતુર્ગતિ ભંગજાળ ભ્રાંતિથી આજ દાદાએ છોડાવીયો
આજ દાદાએ છોડાવીયો
આજ દાદાએ છોડાવીયો