dada bhagwan ghumo dadai bhaktima (non stop garba part-3) şarkı sözleri
ગરબા ૩
હે દાદા હે દાદા હે એ એ એ દાદા
ઓ મ
પ્રત્યક્ષ દાદા સાક્ષીએ વર્તમાને મહાવિદેહે
તીર્થકર સીમંધરા કોટિ કોટિ નમસ્કારા
હે દાદા કરૂણાની ધાન ચૌદ લોકના નાથ પ્રણામ
કળિકાળે આશ્ચર્ય અક્રમ એ છે ક્રાંતિનું પ્રમાણ
આશ્ચર્ય અગિયારમું પ્રફુલ્લિત લોક પરમાણુ
કળિકાળે પ્રગટ્યું અક્રમ અહો અહો દાદા વિક્રમ
પ્રથમ સ્મરણ મંગલ ક્ષેત્રે સર્વ મંગલમાં મંગલ
સર્વ દેવ લોક કૃપાધારક પ્રત્યક્ષ જ્ઞાની વંદન્મ
હો ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
હા ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
હાં જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
હાં જ્ઞાનીના જગ કલ્યાણી યજ્ઞે હો
આવી પધારો બિરાજો આશિષ દેવા ગણેશ દેવા
જ્ઞાનીના જગ કલ્યાણી યજ્ઞે હો
આવી પધારો બિરાજો આશિષ દેવા ગણેશ દેવા
હાં વિપરીત બુદ્ધિના આ કળિકાળે હો
સમ્યક બુદ્ધિના છાંટણાં છાંટો એવા ગણેશ દેવા
વિપરીત બુદ્ધિના આ કળિકાળે હો
સમ્યક બુદ્ધિના છાંટણાં છાંટો એવા ગણેશ દેવા
સર્વ દેવ લોક રક્ષે દાદાના મિશનને
સર્વ દેવ લોક રક્ષે દાદાના મિશનને
દૈવી કૃપા વરસી રહે દાદા મહાત્માને
દૈવી કૃપા વરસી રહે દાદા મહાત્માને
હર્ષોલ્લાસ સાથે વધે દાદાઈ સેના
વિશ્વે સુખ શાંતિ સ્થાપી દુઃખને માત દેવાં
વિશ્વે સુખ શાંતિ સ્થાપી દુઃખને માત દેવાં
હાં જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
હાં દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
હો દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
આજ્ઞા અખંડપણે પાળજો રે
આજ્ઞા અખંડપણે પાળજો રે
દાદાની આજ્ઞા અખંડપણે પાળજો રે
આજ્ઞા અખંડ પણે પાળજો રે
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
હો દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
કોઈ કરશો ના વાણીનો બુદ્ધિથી તોલ રે
પ્રગટ પુરૂષની આ વાણી
એને સમજીને કરશો જો જીવનમાં મોલ રે
મોક્ષ ફળ દેનારી
કોઈ કરશો ના વાણીનો બુદ્ધિથી તોલ રે
પ્રગટ પુરૂષની આ વાણી હો જી રે પ્રગટ પુરૂષની આ વાણી
હેએએએ ભડકે બળતા કળિયુગી જીવોને
શાંતિ દે જ્ઞાનવાણી હો હો હો
ભડકે બળતા કળિયુગી જીવોને
શાંતિ દે જ્ઞાનવાણી હો હો હો
તીર્થંકરોના સિક્કા સહિતની
સ્યાદ્વાદ આ વાણી હો હો હો
તીર્થંકરોના સિક્કા સહિતની
સ્યાદ્વાદ આ વાણી
જે મોક્ષ માર્ગે હો જે મોક્ષ માર્ગે
જે મોક્ષ માર્ગે ખરાખપી હશે તે ઓળખશે
આવા અક્રમ જ્ઞાની
કોઈ કરશો ના વાણીનો બુદ્ધિથી તોલ રે
પ્રગટ પુરૂષની આ વાણી હો જી રે પ્રગટ પુરૂષની આ વાણી
હેય દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ
હે હે તમે જ્ઞાનનો અવતાર દીધો આત્માનો સાર
દાદા ખટપટિયા વીતરાગ કરૂણાનીધાન
કરૂણાનીધાન
હે તમે જ્ઞાનનો અવતાર દીધો આત્માનો સાર
દાદા ખટપટિયા વીતરાગ કરૂણાની ધાન
કરૂણાની ધાન
કષાયોના તાપ હર્યા ભ્રાંતિના રોગ ટળ્યા
કષાયોના તાપ હર્યા ભ્રાંતિના રોગ ટળ્યા
મોક્ષ કેરાં બીજ રોપ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
સ્વામીના પગલા પડે પગલે તીર્થ બને
દેવીને દેવતાઓ સમોવસરણ રચે
સ્વામીના પગલા પડે પગલે તીર્થ બને
દેવીને દેવતાઓ સમોવસરણ રચે
સ્વામી આરાધે એને સદા રક્ષે સદા રક્ષે
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તન મન તન મન તન મન તન મન
હેહેહે તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
હો ઓ જ્ઞાની દીસતાની સંગ સઘળું વિસરે
તન મન તન મન
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
હો ઓ હો ઓ હો ઓ હો ઓ
હો ઉલ્લાસ અંતરના ત્યારે પ્રગટે
મુખડું એને જોઈ મલકે
જય હો દાદા
હા ઉલ્લાસ અંતરના ત્યારે પ્રગટે
મુખડું એને જોઈ મલકે
વિરહની ઓટના આનંદ ઊભરાતા
અનંત કાળના પાપ બળી જાતા
હાજરી એની સહુને ટાઢક અર્પે
મુક્તિના છાંટણાં સહજ સ્પર્શે
હો જ્ઞાની દિસતાની સંગ સઘળું વિસરે
તન મન તન મન
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
હો તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
દાદા ઓ ઓ હો દાદા હો દાદા હો ઓ ઓ દાદા
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે
જ્ઞાનવિધિમાં બાળી મેલ્યો જીવતો અહંકાર આ આ આ આ
હાં જ્ઞાનવિધિમાં બાળી મેલ્યો જીવતો અહંકાર
કોટિભવોના પાપો માંથી મુક્ત કર્યો નાર
જ્ઞાનવિધિમાં બાળી મેલ્યો જીવતો અહંકાર
કોટિભવોના પાપો માંથી મુક્ત કર્યો નાર
તમને સોંપ્યો સંસાર હવે રહ્યો એક અવતાર
પાંચ આજ્ઞા ને સાથ પૂરો કરશું વ્યવહાર
હવે નિશ્ચય આધારે જીવન જીવવું રે
હવે નિશ્ચય આધારે જીવન જીવવું રે
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે
જય જ્ઞાની અક્રમ વિજ્ઞાની
જય જ્ઞાની અક્રમ વિજ્ઞાની
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
હે બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
હે જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
બ્રહ્મચર્ય ડગે નહીં ગમે તે સંજાગમાં
બ્રહ્મચર્ય ડગે નહીં ગમે તે સંજાગમાં
સિન્સિયારીટી પ્યોરીટી દ્યો જગત કલ્યાણમાં
સિન્સિયારીટી પ્યોરીટી દ્યો જગત કલ્યાણમાં
હે રક્ષા કરો દેવી દેવો બ્રહ્મચર્ય ધ્યેયીને
રક્ષા કરો દેવી દેવો બ્રહ્મચર્ય ધ્યેયીને
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
હે જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
દાદાના દાદાના
દાદાના શુદ્ધ પ્રેમે કે શુદ્ધ પ્રેમે પામ્યા પરકાશ રે
કે આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના શુદ્ધ પ્રેમે કે શુદ્ધ પ્રેમે પામ્યા પરકાશ રે
કે આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના દાદાના દાદાના દાદાના દાદાના
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
હે એ હે હવે જઈશું કે હવે જઈશું મહાવિદેહ ધામમાં
આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના શુદ્ધ પ્રેમે શુદ્ધ પ્રેમે પામ્યા પરકાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના દાદાના દાદાના દાદાના દાદાના
જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખુટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખુટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
દેવી દેવો સહુ રક્ષા કરો ને
વિઘ્નો સર્વે હરો રે
વિઘ્નો સર્વે હરો રે
હો જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખુટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
હો પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
આ કલ્યાણ તંબુની ખુંટીઓ અમે ડગશું કદી ના હો
ડગશું કદી ના હો હો હો
હો જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખૂટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
હો દેવી દેવો સહુ રક્ષા કરો વિઘ્નો સર્વ