dada bhagwan ghumo dadai bhaktima (non stop garba part-4) şarkı sözleri
આવો મહાત્માઓ આજ ગરબે ઘૂમવાને કાજ
સહજ પ્રકૃતિ થાય રે આવો મેલી સંકોચ ને લાજ દાદાઈ ગરબામાં આજ
આવો મહાત્માઓ આજ ગરબે ઘૂમવા કાજ
સહજ પ્રકૃતિ થાય રે આવો મેલી સંકોચ ને લાજ દાદાઈ ગરબામાં આજ
આવો મહાત્માઓ આજ
એટિકેટના ભૂતા ભગાડવાને
એટિકેટના ભૂતા ભગાડવાને
હો હો હો એટિકેટના ભૂતા ભગાડવાને
એટિકેટના ભૂતા ભગાડવાને
પ્રકૃતિને આત્મા થઈ નિહાળવાને
પ્રકૃતિને આત્મા થઈ નિહાળવાને
તાળીના તાલે તાલે બધી ડખોડખલ ધોવાય
સહજ પ્રકૃતિ થાય રે આવો મેલી સંકોચ ને લાજ દાદાઈ ગરબામાં આજ
આવો મહાત્માઓ આજ
કરુણા નીતરતી આંખડી ને રુદીયે પ્રેમ અપાર
હાસ્ય રમતુ મુખ પર સદા એ છે નીરુમા માત
મા નીરુમા
મા નીરુમા
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
સૂક્ષ્મ સ્વરૂપે હાજર હો ભલે મન માગે આજ સ્થૂળ સ્વરૂપને
સૂક્ષ્મ સ્વરૂપે હાજર હો ભલે મન માગે આજ સ્થૂળ સ્વરૂપને
હે અમ હૈયુ ઠાલવા કાજ રે મા નો ખોળો શોધે આજ રે
જલદી આવો આપ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
નિશ્ચયે નમન વ્યવહારે વંદન
આકારી આરાધને નિરાકારી સબંધ
હો હો હો હો હો
નિશ્ચયે નમન વ્યવહારે વંદન
આકારી આરાધને નિરાકારી સબંધ
શબ્દ સાથે રૂપક આપે ફળ તુર્ત જ
સીમંધર સ્વામીના ગાઓ જયકાર
હો સીમંધર સ્વામીના ગાઓ જયકાર
હો સીમંધર સ્વામીના ગાઓ જયકાર
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
અરિહંત અભેદ નાદ શબ્દે શબ્દ વીતરાગ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
હો ફેલાઓ ચેતના ચિરંતન અબાધ
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
હે જ્યાં જ્યાં પગલા પડે ત્યાં ત્યાં તીર્થ બને
હે જ્યાં જ્યાં પગલા પડે ત્યાં ત્યાં તીર્થ બને
વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પરકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
દાદા વીતરાગી ખટપટ કરે છે
દાદા વીતરાગી ખટપટ કરે છે
દાદા દાદા દાદા દાદા
દાદા વીતરાગી ખટપટ કરે છે
સ્વામી ઓળખાવે પ્રેમે કહીને
વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પ્રકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
ત્રિલોકી પ્રકાશક પરમાતમા વિચરે સદેહે વિદેહે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
હે માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
હે ઊંચા નીચા કર્મફળે સમતા ના જાયે
ઊંચા નીચા કર્મફળે સમતા ના જાયે
માંગું સ્વામી
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
સ્વામીના જય જય કારા
જય જય કારા
સ્વામીના જય જય કારા
જય જય કારા
અનંત શક્તિઓ સ્વરૂપમાં અપાર છે
અનંત શક્તિઓ સ્વરૂપમાં અપાર છે
પોતાને ભાન નથી તેથી લાચાર છે
પોતાને ભાન નથી તેથી લાચાર છે
વૃદ્ધિ માંગું જાગૃતિની આત્મરમણ કાજે
વૃદ્ધિ માંગું જાગૃતિની આત્મરમણ કાજે
માંગું સ્વામી
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
હે ઊંચા નીચા કર્મફળે સમતા ન જાયે
હે ઊંચા નીચા કર્મફળે સમતા ન જાયે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
માંગું આજે સ્વામી પાસે સ્વાનુભવ જાગે
સ્વામીના જય જય કારા
જય જય કારા
સ્વામીના જય જય કારા
જય જય કારા
સ્વામી ખોલો કેવળજ્ઞાનના કમાડ
અમે તારા બાળ
કે બીજથી પૂનમ પ્રગટાવો નાથ
દાદાજીએ દીધો આતમ ઉઘાડ
સાથે રક્ષા વાડ
કે પંચાજ્ઞા પાલન હો દિન રાત
હો હો સ્વામી ખોલો કેવળજ્ઞાનના કમાડ
અમે તારા બાળ
કે બીજથી પૂનમ પ્રગટાવો નાથ
હો હો હો હો હો હો હો હો હો હો હો હો
હે હું જુદો પુરુષ અને જુદી પ્રકૃતિ દેખાય
હું જુદો હું જુદો હું જુદો પુરુષ અને જુદી પ્રકૃતિ દેખાય
વાગે જ્ઞાન હેન્ડલ ને છુટ્ટું પડી જાય
એક અવતારી પદનો પ્રયોગ
જુદો છે ત્રિ યોગ
નિરંતર આત્માનો ઉપયોગ
હે હે સ્વામી ખોલો કેવળજ્ઞાનના કમાડ
અમે તારા બાળ
કે બીજથી પૂનમ પ્રગટાવો નાથ
દાદાજીએ દીધો આતમ ઉઘાડ
સાથે રક્ષા વાડ
કે પંચાજ્ઞા પાલન હો દિન રાત
સત્સંગીડા સત્સંગીડા સત્સંગીડા
સત્સંગીડા જોજે પાંચ આજ્ઞા ભૂલાય ના આજ્ઞા ભૂલાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા જોજે પાંચ આજ્ઞા ભૂલાય ના આજ્ઞા ભૂલાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા હે સત્સંગીડા સત્સંગીડા
હો હોહોહો હો હોહોહો હો હોહોહો હો હોહો
જ્ઞાનીની આજ્ઞા છે જ્ઞાનીનું તું માન
આજ્ઞા પાલનથી ઉઘડશે વિજ્ઞાન
જ્ઞાનીની આજ્ઞા છે જ્ઞાનીનું તું માન
આજ્ઞા પાલનથી ઉઘડશે વિજ્ઞાન
આજ્ઞા પાલન વિના હોય
આજ્ઞા પાલન વિના
રાજીપો પમાય ના રાજીપો પમાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા જોજે પાંચ આજ્ઞા ભૂલાય ના આજ્ઞા ભૂલાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
આજ્ઞાપાલન વિના દાદાના થવાય ના
સત્સંગીડા હે સત્સંગીડા સત્સંગીડા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હે દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હે પ્રેમસ્વરૂપ થઈ જાઓ મારા મહાત્મા
હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં કે હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં
હે દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હે પ્રેમસ્વરૂપ થઈ જાઓ મારા મહાત્મા
હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં કે હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં
સામાના દોષ દેખે કર્મો બંધાય છે
સામાના દોષ દેખે કર્મો બંધાય છે
હે સામાના દોષ દેખે કર્મો બંધાય છે
સામાના દોષ દેખે કર્મો બંધાય છે
હે પોતાના દોષ જુઓને મારા માત્મા
હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં કે હાલો હાલોને મહાવિદેહ ક્ષેત્રમાં
હે દાદા ભગવાનના માયાળુ મહાત્મા
દાદા ભગવાનના માયાળુ મહાત્મા
હો હો હો મને સ્વામી દેખાય છે
હો હો હો મને સ્વામી દેખાય છે
સ્વામી દેખાય છે ને વીતરાગ થવાય છે
સ્વામી દેખાય છે ને વીતરાગ થવાય છે
હો હો હો મને દાદા દેખાય છે
હો હો હો મને દાદા દેખાય છે
દાદા દેખાય છે ને દર્શનીયા થાય છે
દાદા દેખાય છે ને દર્શનીયા થાય છે
હો હો હો મને નીરુમા દેખાય છે
હો હો હો મને નીરુમા દેખાય છે
નીરુમા દેખાય છે ને વાત્સલ્ય ઉભરાય છે
નીરુમા દેખાય છે ને વાત્સલ્ય ઉભરાય છે
હો હો હો મને દીપકભાઈ દેખાય છે
હો હો હો મને દીપકભાઈ દેખાય છે
દીપકભાઈ દેખાય છે ને છુટ્ટુ પડી જાય છે
દીપકભાઈ દેખાય છે ને છુટ્ટુ પડી જાય છે
હો હો હો મને મહાત્માઓ દેખાય છે
હો હો હો મને મહાત્માઓ દેખાય છે
મહાત્માઓ દેખાય છે ને આનંદ વર્તાય છે
મહાત્માઓ દેખાય છે ને આનંદ વર્તાય છે
હો હો હો મને સ્વામી દેખાય છે
હો હો હો મને સ્વામી દેખાય છે
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે ધીંગધણી સાથે બાંધ્યો છે સંબંધ ખપે ના અન્ય સ્વજન
ખપે ના અન્ય સ્વજન ખપે ના અન્ય સ્વજન
હો સ્વામી
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે ધીંગધણી સાથે બાંધ્યો છે સંબંધ ખપે ના અન્ય સ્વજન
પરમ ઉપકારી છે મોક્ષના નિમિત્ત જે
પરમ ઉપકારી છે મોક્ષના નિમિત્ત
પાર દર્શનથી અંતિમ ચરણ ખપે ના અન્ય સ્વજન
ખપે ના અન્ય સ્વજન ખપે ના અન્ય સ્વજન
હો સ્વામી
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે ધીંગધણી સાથે બાંધ્યો છે સંબંધ ખપે ના અન્ય સ્વજન
હે સ્વામી સીમંધરનું રોમેરોમ ગુંજન ખપે ના અન્ય સ્વજન
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
એમાં દાદાજીનું મળવુ રે વિષયથી વિમુખ કર્યા
એમાં દાદાજીનું મળવુ રે વિષયથી વિમુખ કર્યા
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
આંખે મોહ કેરા ડાબલા રે
દાદાજી એ હાથ ઝાલ્યો
આંખે મોહ કેરા ડાબલા રે
દાદાજી એ હાથ ઝાલ્યો
હે દાદા છોડશો ના હે દાદા છોડશો ના હાથ આ રે
બેભાન અમે ચક્કરે ચડ્યા
હે દાદા છોડશો ના હાથ આ રે
બેભાન અમે ચક્કરે ચડ્યા
હે કળિયુગી કથની રે મોહમાયા ફરી વળ્યાં
એમાં દાદાજીનું મળવુ રે વિષયથી વિમુખ કર્યા
હે કળિયુગી કથની રે કે મોહમાયા ફરી વળ્યાં
હાં દીવડો રે મારા આતમરામનો
દીવડો રે મારા આતમરામનો
હાં હાં પરકાશ રે એનો ભવરણ પારનો
પરકાશ રે એનો ભવરણ પારનો
હે ઝળહળ રે દીપ ભાદરણ ગામનો
કાયમી રે હોય કાયમી રે જપ દાદા નામનો
કાયમી રે જપ દાદા નામનો
હો હો હો દીવડો રે મારા આતમરામનો
દીવડો રે મારા આતમરામનો
હાં હાં પરકાશ રે એનો ભવરણ પારનો
પરકાશ રે એનો ભવરણ પારનો
હેય જ્ઞાનીની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
જ્ઞાનીની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
હે એની દવાથી ઓગળે ગાંઠ રે દવા છૂટવાની રે
એની દવાથી ઓગળે ગાંઠ રે દવા છૂટવાની રે
હાં જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
હેય ચાર સ્ટેપ ને પાંચ લેવલ છે દવા છૂટવાની રે
ચાર સ્ટેપ ને પાંચ લેવલ છે દવા છૂટવાની રે
હે પહોંચાડશે કેવળ પાસ રે દવા છૂટવાની રે
પહોંચાડશે કેવળ પાસ રે દવા છૂટવાની રે
હોય જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
જ્ઞાની ફોર્મ્યુલા છૂટવાની રે ભાઈ છૂટવાની રે
હે દાદાઈ પ્રજ્ઞા બળે
જઈશું સ્વામી પાસે
સાચા દર્શન થાશે રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
દાદાઈ પ્રજ્ઞા બળે
જઈશું સ્વામી પાસે
સાચા દર્શન થાશે રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
બન્યા અમે એકાવતારી રે
હે ભક્તિ ઋણાનુબંધી
સ્વામીની બાંધે એવી
થઈશું વિદેહવાસી રે હો હો હો
બન્યા અમે એકાવતારી રે હો
બન્યા અમે એકાવતારી રે હો
બન્યા અમે એકાવતારી રે હો
ભક્તિ ઋણ