dada bhagwan gnani mara keva şarkı sözleri

જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે દાદા મારા કેવા દિલમાં વસે એવા આ તો કેવી સરસ મજાની વાત છે દાદા મારા કેવા દિલમાં વસે એવા આ તો કેવી સરસ મજાની વાત છે જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે નીરુમા મારા કેવા મા લાગે એવા આ તો કેવી સરસ મજાની વાત છે પૂજ્યશ્રી મારા કેવા કાયમ હસે એવા આ તો કેવી સરસ મજાની વાત છે જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે મહાત્માઓ મારા કેવા સેવા કરે એવા આ તો કેવી સરસ મજાની વાત છે સ્વામી મારા કેવા સપનામાં આવે એવા આ તો કેવી સરસ મજાની વાત છે જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે દાદાના બાળકો કેવા દુઃખ ન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે જ્ઞાનીની છાયા કેવી સૌને ખીલવે એવી આ તો કેવી સરસ મજાની વાત છે જ્ઞાની મારા કેવા જ્ઞાન આપે એવા આ તો કેવી સરસ મજાની વાત છે (૩)
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:09
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı