dada bhagwan gnc mari sauthi nyari şarkı sözleri
Gnc મારી સૌથી ન્યારી
મારી દુનિયા ફેમિલી અમારી
રંગ રંગીલી મસ્ત મસ્તીલી
બહુ મજાની, ફનથી ભરેલી
Bmht Lmht Ymht જ્ઞાનીની છાયામાં
આવો લઈ જાઉં તમને બતાવું
શું કરીએ અમે એમાં
અમને ગમે our Gnc
Our world our family
દર સેશનમાં આવે મજા
દર વખતે હોય નવા નવા
નવું જાણવાનું નવું શીખવાનું
પણ ના લેસન ના સજા
દર સેશનમાં આવે મજા
દર વખતે હોય નવા નવા
નવું જાણવાનું નવું શીખવાનું
પણ ના લેસન ના સજા
રંગ રંગીલી મસ્ત મસ્તીલી
બહુ મજાની, ફનથી ભરેલી
Bmht Lmht Ymht જ્ઞાનીની છાયામાં
આવો લઈ જાઉં તમને બતાવું
શું કરીએ અમે એમાં
અમને ગમે our Gnc
Our world our family
આવે પપેટ શોઝ નવા જયારે
જોવા જઈએ દોડીને ત્યારે
એમાં વાર્તા હોય મસ્ત મૉરલ જબરજસ્ત
ભૂલાય ના જે ક્યારેય
આવે પપેટ શોઝ નવા જયારે
જોવા જઈએ દોડીને ત્યારે
એમાં વાર્તા હોય મસ્ત મૉરલ જબરજસ્ત
ભૂલાય ના જે ક્યારેય
સ્પેશિયલ ઈવેન્ટ્સના સ્પેશિયલ પ્રોગ્રામ
જોવા ઉમટે ગામોના ગામ
કરીએ અમે કલ્ચરલ શોઝ
ડ્રામા સોન્ગ ડાન્સ સેવાના કામ
પિકનિકમાં ફ્યુઝન કેમ્પમાં
મળે દાદાની વાત રમત ગમતમાં
રંગ રંગીલી મસ્ત મસ્તીલી
બહુ મજાની, ફનથી ભરેલી
Bmht Lmht Ymht જ્ઞાનીની છાયામાં
આવો લઈ જાઉં તમને બતાવું
શું કરીએ અમે એમાં
અમને ગમે our Gnc
Our world our family