dada bhagwan guru purnima 2021 şarkı sözleri

નીની સાસા રેરે સાસા મપનીનીસા નીની સાસા રેરે સાસા મપનીનીસા ધન્ય ધન્ય થયો આ અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર ધન્ય ધન્ય થયો આ અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર પરમગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર પરમગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર ધન્ય ધન્ય થયો આ અવતાર જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન ધન્ય ધન્ય થયો આ અવતાર દાદા તમે છો જ્ઞાન અવતાર મહાવીર શાસનના શણગાર પૂર્ણાત્મા અહો વ્યક્તસ્વરૂપ પંચાજ્ઞામાં દીધો સાર જગતનો કરજો ઉદ્ધાર જગતનો કરજો ઉદ્ધાર જગતનો કરજો ઉદ્ધાર જગતનો કરજો ઉદ્ધાર જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન ધન્ય ધન્ય થયો આ અવતાર રીલેટિવમાં છો લઘુત્તમ રિયલમાં દશા ગુરૂત્તમ આખા જગના શિષ્ય સ્વરૂપ વિશ્વે વિરાટ જ્ઞાનાધાર જ્ઞાનાધાર વીતરાગી મૂર્તિ નિર્વિકાર વીતરાગી મૂર્તિ નિર્વિકાર જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન ધન્ય ધન્ય થયો આ અવતાર ધૂમ તાના દેરેના ધૂમ ધૂમ તા દેરેનાના ધૂમ તાના દેરેના ધૂમ ધૂમ તા દેરેનાના  ધૂમ તાના દેરેના ધૂમ ધૂમ તા દેરેનાના ધૂમ તાના દેરેના ધૂમ ધૂમ તા દેરેનાના પાનીસા પાનીસા પાનીસા પાનીસા પાનીસાની પાનીસા પાનીસા પાનીસા પાનીસા પાનીસાની નીસાસા નીરેરે નીસાસા નીરેરે પાનીસા પાનીસા પાનીસારેરે નીધપ મપનીનીસા મપનીનીસા મપનીની મપનીનીસા મપનીનીસા મપનીની મપનીનીસા મપનીનીસા મપનીનીસા વંદન વંદન વંદન વંદન વંદન તમને વારંવાર વંદન વંદન વંદન વંદન વંદન તમને વારંવાર તમને વારંવાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર માન અપમાનમાં ડગું નહીં જમા કરું ના રહે ઉધાર હસતે મુખે કડવું પચે મીઠામાં ન રહું તદાકાર માન અપમાનમાં ડગું નહીં જમા કરું ના રહે ઉધાર હસતે મુખે કડવું પચે મીઠામાં ન રહું તદાકાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર ધન્ય ધન્ય થયો આ અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર ધન્ય ધન્ય થયો આ અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર પરમગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર પરમગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર ધન્ય ધન્ય થયો આ અવતાર ધન્ય ધન્ય થયો આ અવતાર ધન્ય ધન્ય થયો આ અવતાર
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 7:00
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı