dada bhagwan hun to pooja karish raj şarkı sözleri
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
તારું સ્વરૂપ મુજમાં મેં દીઠું પ્રભુ
તારું સ્વરૂપ મુજમાં મેં દીઠું પ્રભુ
શ્રેય સિદ્ધ મહાપદ ઊભું કીધું
શ્રેય સિદ્ધ મહાપદ ઊભું કીધું
મારા હો જો કરોડો પ્રણામ સીમંધરની પૂજા કરીશ
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
દોષો અનંત અવગુણ મારા પ્રભુ
દોષો અનંત અવગુણ મારા પ્રભુ
આત્મા-અનાત્મા કશુંયે ન જાણું પ્રભુ
આત્મા-અનાત્મા કશુંયે ન જાણું પ્રભુ
માફ કરજો ગુનાઓ તમામ સીમંધરની પૂજા કરીશ
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
અંતઃકાળે સ્વરૂપે પ્રગટજો પ્રભુ
અંતઃકાળે સ્વરૂપે પ્રગટજો પ્રભુ
કૃપા કરીને હાથ પકડજો પ્રભુ
કૃપા કરીને હાથ પકડજો પ્રભુ
હું તો જોઈશ જરૂર તમારી વાટ સીમંધરની પૂજા કરીશ
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
તારા વિરહોમાં દિન રાત જલતો પ્રભુ
તારા વિરહોમાં દિન રાત જલતો પ્રભુ
તારા મિલનને પલ પલ ઝંખતો પ્રભુ
તારા મિલનને પલ પલ ઝંખતો પ્રભુ
ક્યારે પૂરી થશે મારી આશ સીમંધરની પૂજા કરીશ
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ