dada bhagwan jag kalyani maha yagnama şarkı sözleri
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
રાત દિન ના જોઈએ દાદાના શબ્દે દોડીએ
જેણે આપ્યું સર્વ એને કાજે સર્વ હોમીયે
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
પ્યોરિટીના બખ્તર ને લઈ અભેદતાની ઢાલને
હો જીતશું દુનિયાને અમે તો પ્રેમના અમૃત પાઈને
જીતશું દુનિયાને અમે તો પ્રેમના અમૃત પાઈને
એક ક્ષણ પ્રમાદ હવે આ મિશનમાં ન પોષીયે
જેણે આપ્યું સર્વ એને કાજે સર્વ હોમીએે
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
અનુભવ્યું જે સુખ મહીંનું ફેલાવા બ્રહ્માંડને
હા નીકળી પડશું વિશ્વમાં વિકલ્પ કોઈ ના હવે
નીકળી પડશું વિશ્વમાં વિકલ્પ કોઈ ના હવે
દાદા છે માથે પછી કોઈ વિચારને ક્યાં સ્થાન છે
જેણે આપ્યું સર્વ એને કાજે સર્વ હોમીએે
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના
જગ કલ્યાણી મહા યજ્ઞમાં આ
છે કૂદવા સજ્જ અક્રમ સેના