dada bhagwan jagat ma jenu şarkı sözleri

જગતમાં જેનું સ્થાન છે મોટું જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ સેવા એમની કરું દિલથી માંગુ છું એ આજ પ્રભુ હું જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ માતા પિતાનું કહ્યું કરું હું રાજી થાય એ એવો બનું હું માતા પિતાનું કહ્યું કરું હું રાજી થાય એ એવો બનું હું ગુરુ આજ્ઞા મોટી સેવા છે પાલન એનું ક્યારે ન ચૂકુ પ્રભુ આપને કરું પ્રાર્થના શક્તિ ભરી દ્યો બાળજીવનમાં ગુરુભક્તિ હો એકલવ્ય સમ સેવા કરું હું પુત્ર શ્રવણ જ્યમ જે મા બાપ અને ગુરુએ સીંચ્યા અમને ખૂબ જ પ્રેમે જે મા બાપ અને ગુરુએ સીંચ્યા અમને ખૂબ જ પ્રેમે એમના દિલને ઠેસ ન પહોંચે જીવન એવું અમે જીવીએ પામું દિલના આશિષ એમના પછી રહ્યું શું બાકી જીવનમાં સાચી સુખ સંપત્તિ છે એમાં કરોડો ખર્ચે પણ જે મળે ના સદ્‌બુદ્ધિ એવી પ્રભુ આપો સેવામાં ન આવે કંટાળો સદ્‌બુદ્ધિ એવી પ્રભુ આપો સેવામાં ન આવે કંટાળો હસતે મુખે મન ઉલ્લાસે નિશદિન મન સેવામાં રાચો મળી છે જ્યાં આ ત્રણની સેવા જોવા રહું હું બીજું કશું ના રાજી છો જ્યાં આપ પણ એમાં પૂર્ણ થયા સૌ કામ અમારા જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ જગતમાં જેનું સ્થાન છે મોટું એ છે માતા પિતા અને ગુરુ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:44
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı