dada bhagwan jivanna jangma şarkı sözleri

જીવનના જંગમાં જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું જીવન તો જીવાઈ ગયું જીવ્યા તો શું ને મર્યા તો શું જીવ્યા તો શું ને મર્યા તો શું જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું પ્રેમની સોદાઈમાં પામ્યા તો શું ને ખોયું તો શું પામ્યા તો શું ને ખોયું તો શું અઘટ વધ પ્રેમ નહીં ત્યાં મળ્યું તો શું ને ખોયું તો શું મળ્યું તો શું ને ખોયું તો શું નિરંતર સાયકલોનમાં દીવડો બૂઝયો તો શું ને પ્રકટાવ્યો તો શું દીવડો બૂઝયો તો શું ને પ્રકટાવ્યો તો શું નિર્બૂઝ દીવડો નહીં ત્યાં પ્રકાશ તો શું ને અંધકાર તો શું પ્રકાશ તો શું ને અંધકાર તો શું જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું જે સાથ અનાથ બનાવે તે મળે તો શું ને જાય તો શું તે મળે તો શું ને જાય તો શું સ્વનો સ્વ જ નાથ નહીં ત્યાં અનાથ તો શું ને સનાથ તો શું અનાથ તો શું ને સનાથ તો શું કષાયોના સામ્રાજ્યમાં મોક્ષમાર્ગ તો શું ને શુભમાર્ગ તો શું મોક્ષમાર્ગ તો શું ને શુભમાર્ગ તો શું અકષાયી વ્યવહાર નહીં ત્યાં જ્ઞાની મળે તો શું ને ન મળે તો શું જ્ઞાની મળે તો શું ને ન મળે તો શું જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું સ્વપદની જ કામના ત્યાં જગ લાભ મળે શું ને અલાભ મળે તો શું જગ લાભ મળે શું ને અલાભ મળે તો શું જ્ઞાનીકૃપા રક્ષે ત્યાં લોક નીંદે તોય શું ને પૂજે તોય શું લોક નીંદે તોય શું ને પૂજે તોય શું રીયલમાં અભેદતા ત્યાં સાચો ઠર્યો તો શું ને ખોટો ઠર્યો તો શું સાચો ઠર્યો તો શું ને ખોટો ઠર્યો તો શું વીતરાગી દશા ત્યાં આક્ષેપ દે તો શું ને અપેક્ષા રાખે તો શું આક્ષેપ દે તો શું ને અપેક્ષા રાખે તો શું જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું જીવન તો જીવાઈ ગયું જીવ્યા તો શું ને મર્યા તો શું જીવ્યા તો શું ને મર્યા તો શું જીવનના જંગમાં જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું જીત્યા તો શું ને હાર્યા તો શું
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:58
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı