dada bhagwan jug jug jivo jag taranhar şarkı sözleri

જુગ જુગ જીવો જગ તારણહાર જુગ જુગ જીવો જુગ જુગ જીવો જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક સર્વસ્વ સમર્પણ હો મુજ દાદા ભગવાન ચરણોમાં તુજ સર્વસ્વ સમર્પણ હો મુજ દાદા ભગવાન ચરણોમાં તુજ ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે જુગ જુગ જીવો જુગ જુગ જીવો જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક શું સમર્પું તુજને દાદા રહ્યું નથી મુજ કાંઈ શું સમર્પું તુજને દાદા રહ્યું નથી મુજ કાંઈ સર્વ લઈ બક્ષ્યો શુદ્ધાત્મા તેજ અર્પું બીજું નાહીં સર્વ લઈ બક્ષ્યો શુદ્ધાત્મા તેજ અર્પું બીજું નાહીં જેના થકી ભાળ્યા કેવળજ્ઞાન સંસારીએ જેના થકી ભાળ્યા કેવળજ્ઞાન સંસારીએ એ અક્રમ સત્પુરુષના શું શું અહેસાન ગાઈએ એ અક્રમ સત્પુરુષના શું શું અહેસાન ગાઈએ ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે જુગ જુગ જીવો જુગ જુગ જીવો જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જગકલ્યાણ કાજે પ્રગટ્યા તેને શું ધરાવીએ જગકલ્યાણ કાજે પ્રગટ્યા તેને શું ધરાવીએ કેવળ જગકલ્યાણ કેરી ભાવના જ બસ ભાવીએ કેવળ જગકલ્યાણ કેરી ભાવના જ બસ ભાવીએ સાતસો એકની પુષ્પમાળના પુષ્પે પુષ્પે મહેંકે સાતસો એકની પુષ્પમાળના પુષ્પે પુષ્પે મહેંકે દાદા તણા વાણી વિનય વર્તનથી જ્ઞાની લહેકે દાદા તણા વાણી વિનય વર્તનથી જ્ઞાની લહેકે ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે જુગ જુગ જીવો જુગ જુગ જીવો જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક દાદા એક જ ભાવના રોમે રોમે મુજ ખર્ચાય દાદા એક જ ભાવના રોમે રોમે મુજ ખર્ચાય જગત કલ્યાણ કેરા ક્રાંતિ ધર્મે આ દાસી લૂંટાય જગત કલ્યાણ કેરા ક્રાંતિ ધર્મે આ દાસી લૂંટાય અહો અહો શું અર્પ્યું તે રાખ્યું ન બાકી લગાર અહો અહો શું અર્પ્યું તે રાખ્યું ન બાકી લગાર કલાકમાં ભગવાન પદ આશ્ચર્ય અદ્ભૂત અપાર કલાકમાં ભગવાન પદ આશ્ચર્ય અદ્ભૂત અપાર ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે ગુરુપૂર્ણિમાના ગૌરવી પર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે પુષ્પો વરસાવો હે દેવો સર્વે જુગ જુગ જીવો જુગ જુગ જીવો જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક દાદા એક જ માંગું આજ બનું હું દાદો થકી કૃપા જ દાદા એક જ માંગું આજ બનું હું દાદો થકી કૃપા જ દાદાનો વૈભવ બ્રહ્માંડી શણગાર દાદાનો વૈભવ બ્રહ્માંડી શણગાર મહાત્માઓ માણે નિત નિત ચમત્કાર મહાત્માઓ માણે નિત નિત ચમત્કાર મહાત્માઓ માણે નિત નિત ચમત્કાર જુગ જુગ જીવો જુગ જુગ જીવો જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક જુગ જુગ જીવો જગ તારણહાર શાશ્વત જીવો જગકલ્યાણક
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 9:02
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı