dada bhagwan karuna thi shuddha jyan bhaliya şarkı sözleri

કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી મુક્તિ મળે સર્વ જીવને જા સિદ્ધશીલાને અડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા પલ પલ જીવતા જલી ગયા ના કોયલો ના રાખ કદિ પલ પલ જીવતા જલી ગયા ના કોયલો ના રાખ કદિ દાવાનળ શે સહન થાય જીવતું સ્મશાન દીશે અહીં કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા રાંડેલી માંડેલી રડે સો ધણીવાળી પણ રડે રાંડેલી માંડેલી રડે સો ધણીવાળી પણ રડે માથે ધીંગ ધણી વગર મુક્તિ સ્વતંત્ર ક્યાં ના મળે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા દોષો ધણી બની કરડે શક્કરીયું જ્યમ ભરહાડે દોષો ધણી બની કરડે શક્કરીયું જ્યમ ભરહાડે ઘાણીનો બેલ ખોળ પીલે ઢેફ માત્ર ખાવા મળે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા જિંદગાની વીતી નિર્વાહમાં આતમનું શું રે ધોળિયું જિંદગાની વીતી નિર્વાહમાં આતમનું શું રે ધોળિયું ના શોધ્યા જ્ઞાની પુરુષને ના માર્ગ પામ્યા મોક્ષને કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા હડહડતો કળિ વીતી રહ્યો દુષમા દુષમ આવે હવે હડહડતો કળિ વીતી રહ્યો દુષમા દુષમ આવે હવે મોક્ષ શબ્દ દુર્લભ થશે ધર્મધ્યાન ઊડી જશે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા આર્ત રૌદ્ર તિર્યંચ નર્ક બહાર ના કોઈ રહે આર્ત રૌદ્ર તિર્યંચ નર્ક બહાર ના કોઈ રહે ચેતનહારા ચેતજો દાદાઈ જ્ઞાનગંગા વહે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા છાંટો કૃપા દષ્ટિ મળ્યે મુક્તિ ભવબંધન લહે છાંટો કૃપા દષ્ટિ મળ્યે મુક્તિ ભવબંધન લહે અક્રમ જ્ઞાન પ્રકાશીયું થંભી કાળ ચરણે ઝૂકે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા ધીટ્ આશ્ચર્ય અગિયારમું અસંયતિ શાસ્ત્રો વદે ધીટ્ આશ્ચર્ય અગિયારમું અસંયતિ શાસ્ત્રો વદે આડાઈ મૂઢ ત્યારે ધરે તૃષાતુર કાંઠે ક્યારે છીપે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા જ્ઞાની મળ્યે મેળવ્યો ન મોક્ષ કે ભવે તું પામીશ હવે જ્ઞાની મળ્યે મેળવ્યો ન મોક્ષ કે ભવે તું પામીશ હવે અભવ્ય દૂર આત્મા થકી આરાધના જ્ઞાની ચૂક્યે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા રે જીવ બૂઝો ભારતે પ્રગટ્યો મોક્ષદાતા અહો રે જીવ બૂઝો ભારતે પ્રગટ્યો મોક્ષદાતા અહો કકળી ઊઠે છે આંતડી કરુણા થકી મુક્તિ લહો કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી મુક્તિ મળે સર્વ જીવને જા સિદ્ધશીલાને અડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 19:55
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı