dada bhagwan matki janmashthami day jj 111 şarkı sözleri

હેય હેય હેય હેય મટકી ફોડે કાન્હો રે ગોરસ લૂંટે કાન્હો રે હેય મટકી ફોડે કાન્હો રે હેય ગોરસ લૂંટે કાન્હો રે હે મારે આંગણિયે આવ્યા છે શ્યામ થયું પાવન અમારું ધામ મારે આંગણિયે આવ્યા છે શ્યામ થયું પાવન અમારું ધામ ઘટ અહમનો ફોડો ઘટે ફેરો રે થોડો ઘટ અહમનો ફોડો ઘટે ફેરો રે થોડો માખણ ઢોળે ને મારું હૈયું હિલોળે અરે માખણ ઢોળે ને મારું હૈયું હિલોળે એય છેલછબીલી આવી ટોળી રે કાન્હાએ મટકી ફોડી રે રે રે હેય મટકી ફોડે કાન્હો રે હેય ગોરસ લૂંટે કાન્હો રે હાં હાં મટકી ફોડે કાન્હો રે હેય ગોરસ લૂંટે કાન્હો રે હો મટુકી લટકે માધવને માથે મટુકી લટકે માધવને માથે હાં મટુકી લટકે માધવને માથે માખણ મધુરું ને મીસરી સાથે હો સંતાઈને કાન્હો માખણ ચોરે હાથ ન પહોંચે તો મટકી ફોડે ગોવિંદ રે ગોપાલ રે ઉડે અબીલ ગુલાલ રે કાન્હો મટુકી ફોડીને આયો રે હે કાન્હો મટુકી ફોડીને આયો રે હેય મટકી ફોડે કાન્હો રે ગોરસ લૂંટે કાન્હા રે અરે મટકી ફોડે કાન્હો રે હેય ગોરસ લૂંટે કાન્હો રે હે હે હે માખણ ચોરી કાન્હો ભાગે રે યશોદા કન્હાને શોધે રે માખણ ચોરી કાન્હો ભાગે રે યશોદા કન્હાને શોધે રે હો મુખ લાલાએ ખોલ્યું રે બ્રહ્માંડ આખું ભાળ્યું રે હે ગોપી કરે ફરિયાદ રે કાન્હો ન આવે હાથ રે ગોપી કરે ફરિયાદ રે કાન્હો ન આવે હાથ રે હેય કાન્હાએ મટકી ફોડી રે હાં કાન્હાએ મટકી ફોડી રે હેય મટકી ફોડે કાન્હો રે ગોરસ લૂંટે કાન્હો રે હાં હાં મટકી ફોડે કાન્હો રે ગોરસ લૂંટે કાન્હો રે હેય મટકી ફોડે કાન્હો રે અરે ગોરસ લૂંટે કાન્હો રે મટકી ફોડે કાન્હો રે ગોરસ લૂંટે કાન્હો રે મટકી ફોડે કાન્હો રે હાં હાં ગોરસ લૂંટે કાન્હો રે મટકી ફોડે કાન્હો રે હાં હાં ગોરસ લૂંટે કાન્હો રે મટકી ફોડે કાન્હો રે ગોરસ લૂંટે કાન્હો રે મટકી ફોડે કાન્હો રે હાં ગોરસ લૂંટે કાન્હો રે
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:17
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı