dada bhagwan nathi evu kyay bahar jaray şarkı sözleri

નથી એવું ક્યાંય બહાર જરાય જે તારી સ્માઈલ લઈ જાય માની લઈએ આપણે જેવું એવું ખરેખર થઈ જાય જો આસપાસ કંઈ તો ખાસ મળશે છે આજુબાજુમાં જ વીણી લઈએ ધ્યાનથી શોધીએ તો જડશે શોધી પોઝિટિવ હસતા રહીએ કે છે દાદા તારામારા આપણા પ્યારા દાદાજી દાદા તારામારા આપણા પ્યારા દાદાજી એ જ ને નવ્વાણું નેગેટિવ્ઝમાં એક જ પોઝિટિવ શોધીએ હા શોધીએ Really Are you kidding me Ninetynine verses one only નવ્વાણું નેગેટિવ્ઝમાં એક જ પોઝિટિવ શોધીએ હા શોધીએ બાકીનું ઉડી જાય એવો પાવર એમાં ભરીએ હા ભરીએ છે પોઝિટિવ રહેવામાં આનંદ એટલો ન દુનિયામાં સમાય જે છે પોઝિટિવ રહેવામાં આનંદ એટલો ન દુનિયામાં સમાય જે કે છે દાદા તારામારા આપણા પ્યારા દાદાજી કે છે દાદા તારામારા આપણા પ્યારા દાદાજી એ જ ને છે ને કેટલું સહેલું જોઈએ positive forever happy રહીએ છે ને કેટલું સહેલું જોઈએ positive forever happy રહી શકીએ Sounds nice its worth trying this exercise નેગેટિવને ના જોઈએ પોઝિટિવને ખોળી જોઈએ ખુશીઓની આતો ખાણ મળી ગઈ, સૌ સાથે લ્હાણી કરીએ હસતાં રમતાં નેગેટિવને પોઝિટિવમાં ફેરવીએ નથી એવું ક્યાંય બહાર જરાય જે તારી સ્માઈલ લઈ જાય માની લઈએ આપણે જેવું એવું ખરેખર થઈ જાય જો આસપાસ કંઈ તો ખાસ મળશે જે આજુબાજુમાં જ વીણી લઈએ ધ્યાનથી શોધીએ તો જડશે શોધી પોઝિટિવ હસતા રહીએ કે છે દાદા તારામારા આપણા પ્યારા દાદાજી દાદા તારામારા આપણા પ્યારા દાદાજી એ જ ને
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:14
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı