dada bhagwan pragat prabhunu şarkı sözleri

પ્રગટ પ્રભુનું મહાતમ ન ભૂતો ન ભાવિ પ્રગટ પ્રભુનું મહાતમ પ્રગટ પ્રભુનું મહાતમ ન ભૂતો ન ભાવિ પ્રગટ પ્રભુનું મહાતમ ન ભૂતો ન ભાવિ દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહિ દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહિ કંટ્રાકનો નાગો ધંધો તલવારો અનેક કંટ્રાકનો નાગો ધંધો તલવારો અનેક નિર્લેપ અસંગ સદા જળ કમળ વત્ અક્રમ જ્ઞાન પ્રગટીયું અક્રમ જ્ઞાન પ્રગટીયું દસ લખ વર્ષે આજ અક્રમ જ્ઞાન પ્રગટીયું દસ લખ વર્ષે આજ પામો ભવ્યો મોક્ષદાન જ્ઞાની કલાકમાં જ આત્મા શોધ કરવા ઉમટયા મહાન લોક આત્મા શોધ કરવા ઉમટયા મહાન લોક પામીયા આતમ પ્રતિષ્ઠિત રિયલની તો પોક પારણું શેર માટી તણું પારણું શેર માટી તણું છેતર્યા વીર વીતરાગ પારણું શેર માટી તણું છેતર્યા વીર વીતરાગ બચ્ચા નોંતા કે ભવે ગધ્ધા બિલ્લી કાગ અપૂર્વ અવસર આવીયો મૂર્ખ મોઢું ધોય અપૂર્વ અવસર આવીયો મૂર્ખ મોઢું ધોય દીપ બુઝાયા પછી માથાફોડે રોય ઝબકે મોતી પરોવી લે ઝબકે મોતી પરોવી લે ચમકી આજ વીજ ઝબકે મોતી પરોવી લે ચમકી આજ વીજ અમાસ અનંત કાળની પ્રથમ થાય બીજ અહંકાર મમતા ગઈ ગ્રહ્યો આત્મ સ્વભાવ અહંકાર મમતા ગઈ ગ્રહ્યો આત્મ સ્વભાવ અત્યાગ ત્યાગ પૂર્ણ નિકાલો સમભાવ અનંત શક્તિ પ્રગટે અનંત શક્તિ પ્રગટે અનંત જ્ઞાન પ્રકાશ અનંત શક્તિ પ્રગટે અનંત જ્ઞાન પ્રકાશ અનંત સુખ ચારિત્ર્ય સિદ્ધ મુક્તિ આશ આત્મવત્ સર્વભૂતેષૂ દિવ્યચક્ષુ પામ આત્મવત્ સર્વભૂતેષૂ દિવ્યચક્ષુ પામ મહાવીર કૃષ્ણ દાદા ખુદા ઈશુ રામ સંગમ સર્વ ઈશ્વરના સંગમ સર્વ ઈશ્વરના સંગમેશ્વર ભગવાન સંગમ સર્વ ઈશ્વરના સંગમેશ્વર ભગવાન અભેદ જીવમાત્રથી પામે કોટી પૂનવાન સ્યાદવાદ છતાં ખટપટ કરે વીતરાગ સ્યાદવાદ છતાં ખટપટ કરે વીતરાગ કરુણા નીત વરસાવે કળિ ચોળીયા કાજ સ્યાદવાદ છતાં સ્યાદવાદ છતાં ખટપટ કરે વીતરાગ સ્યાદવાદ છતાં ખટપટ કરે વીતરાગ કરુણા નીત વરસાવે કળિ ચોળીયા કાજ પ્રગટ પ્રભુનું મહાતમ પ્રગટ પ્રભુનું મહાતમ ન ભૂતો ન ભાવિ પ્રગટ પ્રભુનું મહાતમ ન ભૂતો ન ભાવિ દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહિ દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહિ દાદા પ્રગટ પુરુષ પટેલ અંબાલાલ માહિ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 9:13
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı