dada bhagwan pratah vidhi şarkı sözleri

પ્રાત:વિધિ શુદ્ધાત્માના લક્ષ સહિત બોલવું શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું વાત્સલ્યમૂર્તિ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરું છું વાત્સલ્યમૂર્તિ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરું છું વાત્સલ્યમૂર્તિ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરું છું વાત્સલ્યમૂર્તિ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરું છું વાત્સલ્યમૂર્તિ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરું છું પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો જ્ઞાની પુરુષ દાદા ભગવા'ના વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો જ્ઞાની પુરુષ દાદા ભગવા'ના વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો જ્ઞાની પુરુષ દાદા ભગવા'ના વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો જ્ઞાની પુરુષ દાદા ભગવા'ના વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો જ્ઞાની પુરુષ દાદા ભગવા'ના વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:51
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı