dada bhagwan roj roj bas e j friends şarkı sözleri

રોજ રોજ બસ એ જ friends એની એ જ boring games કંઈ જુદું કંઈ નવું નઈ Wanna do something else એવું નવું શું કરું જેમાં મજા બહુ આવે ક્યારેય ના કંટાળું કાયમ ફ્રેશ લાગે Beautiful butterfly ત્યાં આવ્યું Happy creatures સાથે લાવ્યું મસ્ત એક વાત એ બોલ્યા કરી લે તું એવી friendship આખી દુનિયાની સાથે થઈ જા ફ્રેન્ડ બધાનો જો મજા કેવી આવે ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ટ્રી કહે જો હું આપું મારા ફળફૂલ બધાને બટરફલાય કહે હું રમું બધા ફ્લાવર્સની સાથે સન કહે જો હું આપું Positive power બધાને રિવર કહે હું તો આપું મીઠું પાણી પીવાને ગ્રૅની માં કહે તારે પણ જો ખુશ કાયમ રહેવું હોય તો આપજે બધાને હોય જે તારી પાસે કરી લે તું એવી friendship આખી દુનિયાની સાથે થઈ જા ફ્રેન્ડ બધાનો જો મજા કેવી આવે ત્યાં નજર મારી ગઈ sky પર Moon and stars આપે cooling રાતભર ત્યાં નજર મારી ગઈ sky પર Moon and stars આપે cooling રાતભર જે કોઈ ખુશ દેખાય છે Seems very easy બધા મારા જ છે Helpfulness is the key ખબર પડી ગઈ છે હવે મને મેં આજે કીધું મને Dont you worry and Be Happy just chill કરી લે તું એવી friendship આખી દુનિયાની સાથે થઈ જા ફ્રેન્ડ બધાનો જો મજા કેવી આવે ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:41
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı