dada bhagwan sapnathi sundar şarkı sözleri
સપનાથી સુંદર
સાચું છે ત્યાં
સ્વામી છે જ્યાં
મહાવિદેહ ધામમાં
હરતાફરતા
જીવતાજાગતા
સ્વામી છે જ્યાં
મહાવિદેહ ધામમાં
વિચારી જુઓ આપણે ત્યાં હોઈએ તો આ સપનું જીવીએ
એ કેવું હશે વ્હાલા સ્વામી સીમંધર આપણી પાસે હશે કેવું હશે
Like a fairy tale we will be living in a fantasy living in a fantasy
Try imagining શું થશે શું થશે
સ્વામી તો હશે બહુ મોટા ઊભાં હોય તો જાણે આકાશને અડશે
કરોડો દેવો એમની સેવામાં હશે કાંટા વળશે ફૂલ ખીલશે જ્યાં એ ચાલશે જ્યાં એ ચાલશે
એમની વાણીમાં તો એવું જાદુ હશે બધાંને સમજાઈ એ જશે
બધા પ્રાણીઓ ઝઘડવું ભૂલીને ભેગા સંપીને બેસી સાંભળશે
કેવું હશે વ્હાલા સ્વામી સીમંધર આપણી પાસે હશે કેવું હશે
Like a fairy tale we will be living in a fantasy living in a fantasy
Try imagining શું થશે શું થશે
Weather પણ તો ત્યાં pleasant હશે કાયમ બધા ફળફૂલ ખીલશે
કોઈને હશે નહીં કોઈ દુ:ખ કે દર્દ ત્યાં આનંદમાં સૌ હશે
સ્વામીને પ્રાર્થના લો અમને ખોળામાં
તમારી પાસે જ રહેવું છે કાયમ હવે અમને બીજે ક્યાંયે જવું ના
Like a fairy tale we will be living in a fantasy living in a fantasy
સ્વામી સાથે કેટલું ગમશે કેટલું ગમશે
સ્વામી તો હશે રૂપાળા એમને બસ જોયા જ કરીએ
હા એવું થશે વ્હાલા સ્વામીની પાસે એમને જોયા કરીએ