dada bhagwan surendranagar pran pratishtha 2014 şarkı sözleri

અહો અહો આનંદ અપાર સુરેન્દ્રનગર પ્રતિષ્ઠા 2014 હે અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં હો સ્વામી સીમંધર વિદેહથી પધાર્યા સ્વામી સીમંધર વિદેહથી પધાર્યા સુરેન્દ્રનગરમાં આજ દાદાજીના ત્રિમંદિરમાં સુરેન્દ્રનગરમાં આજ દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજ્યા યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજ્યા શ્રીનાથજી બાલાજીની સાથ દાદાજીના ત્રિમંદિરમાં શ્રીનાથજી બાલાજીની સાથ દાદાજીના ત્રિમંદિરમાં હે અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં ચોટીલા ગઢથી ચામુંડા પધાર્યા ચોટીલા ગઢથી ચામુંડા પધાર્યા અંબેમાની સાથ દાદાજીના ત્રિમંદિરમાં અંબેમાની સાથ દાદાજીના ત્રિમંદિરમાં હા દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં ૐ શિવ સ્વરૂપ સહુ જ્ઞાની પધાર્યા શિવ સ્વરૂપ સહુ જ્ઞાની પધાર્યા હનુમાનજી ગણપતિ સાથ દાદાજીના ત્રિમંદિરમાં હનુમાનજી ગણપતિ સાથ દાદાજીના ત્રિમંદિરમાં હા અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં હા સાંઈબાબા પહ્મનાભ પ્રભુજી સાંઈબાબા પહ્મનાભ પ્રભુજી પહ્માવતી દેવી માત દાદાજીના ત્રિમંદિરમાં પહ્માવતી દેવી માત દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કીધી પ્રાણપ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કીધી મહાત્માઓ સંગાથ દાદાજીના ત્રિમંદિરમાં મહાત્માઓ સંગાથ દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં આવ્યો આવ્યો અવસર આજ દાદાજીના ત્રિમંદિરમાં ઝૂમે ઝૂમે મહાત્માઓ આજ દાદાજીના ત્રિમંદિરમાં ઝળહળ જ્યોત ઝલે દાદાજીના ત્રિમંદિરમાં ગૂંજ્યા ગૂંજ્યા જય જયકાર દાદાજીના ત્રિમંદિરમાં
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 6:07
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı