dada bhagwan the glorious golden gnan jubilee şarkı sözleri
કેવળજ્ઞાન સ્વરુપના સોળે સજ્યા શણગાર
કેવળજ્ઞાન સ્વરુપના સોળે સજ્યા શણગાર
તેજ રુપ નીખર્યા અહો ઓજસ પારાવાર
તેજ રુપ નીખર્યા અહો ઓજસ પારાવાર
થયું જ્ઞાન ઝગમગાટ થયું જ્ઞાન ઝગમગાટ
સા રે મ રે પ મ રે પ મ રે પ રે સા
સા રે મ રે પ મ રે પ મ રે પ રે સા
મ પ ની પ સા ની પ સા ની પ મ પ ની
સા ની પ મ પ ની પ મ રે મ પ મ રે સા
એ દશાના સ્વાદ તો ચાખે એ જાણે કહે
એ દશાના સ્વાદ તો ચાખે એ જાણે કહે
સાંભળે એ પણ નમી પડે
સાંભળે એ પણ નમી પડે
અહો આનંદે અહો આનંદે
મૌન આશિષે પલાળ્યા મૌન આશિષે
પલાળ્યા મૌન આશિષે
પલાળ્યા મૌન આશિષે
પલાળ્યા મૌન આશિષે
હર્ષાશ્રુ છલકાઈ જાય જોઈને એ દિવ્યતા
પડે બીજ કેવળ તણા એ જ જ્ઞાનીની કૃપા
એ જ જ્ઞાનીની કૃપા
આશ્ચર્યની પરંપરા આ આશ્ચર્યની પરંપરા
આશ્ચર્યની પરંપરા આ આશ્ચર્યની પરંપરા
કળી ચોળીયા જીવને થયું અદભૂત આ દર્શન
કળી ચોળીયા જીવને થયું અદભૂત આ દર્શન
બેઠું લક્ષ કેવળનું ન હવે સંસારી બંધ
બેઠું લક્ષ કેવળનું ન હવે સંસારી બંધ
સ્વીકારો અમ વંદન સ્વીકારો અમ વંદન
સ્વીકારો અમ વંદન સ્વીકારો અમ વંદન
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ