dada bhagwan ujaviye dada bhagwan ni şarkı sözleri

ઉજવીએ દાદા ભગવાનની ૧૦૦મી જન્મજયંતિ ઊજવીએ દાદા ભગવાનની સોમી જન્મજયંતી વધાવીએ અવસરને ઉમંગથી મળે ઝાંખી પૂર્ણ પૂનમની ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ પચાસમે વર્ષે અપૂર્વ જ્ઞાનધારા પ્રગટી સિદ્ધદશાના પરમ સુખની અનુભૂતિ દેહ સાથે દશા દેહાતીત વર્તી ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ જ્ઞાન આપીને આત્માનો ઉઘાડ કરાવ્યો રક્ષણ કાજે આજ્ઞાનો આધાર આપ્યો વિધિ મૂકીને શક્તિનો સંચાર પૂરાવ્યો ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ આનંદ જે અનુભવાય છે અમે શું કહીએ સુખ મહીં જે ઉભરાય છે એને કેમ વર્ણવીએ હલકા ને હલકા થવાય છે એને જોઈ જ રહીએ ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ કંઈ ન કરે છતાં ચાહે સો કરે અક્રમજ્ઞાની તેથી તો બે જ કલાકમાં દે આત્માને જગાડી અહો અહો હે દાદા તમોને લાખો સલામી ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 9:51
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı