dada bhagwan varsi karuna aprampar şarkı sözleri

વરસી કરુણા અપરંપાર દાદા પ્રેમ જ પારાવાર હો પ્રેમ જ પારાવાર વરસી કરુણા અપરંપાર સૂરત સ્ટેશન સમી સાંજે સૂરત સ્ટેશન સમી સાંજે જમી કરીને બેઠા બાંકે જમી કરીને બેઠા બાંકે દેહ જાણે ભાસ્યો પડોશી દેહ જાણે ભાસ્યો પડોશી ઝળહળ જ્યોતિ જ્ઞાનાકાર વરસી કરુણા અપરંપાર દાદા પ્રેમ જ પારાવાર ચંદ્રકાન્તે જાણ્યા આપને ચંદ્રકાન્તે જાણ્યા આપને દાદા કૈંક છે પામ્યા પાર દાદા કૈંક છે પામ્યા પાર પાયે પડીને માંગી મુક્તિ પાયે પડીને માંગી મુક્તિ ખૂલ્યાં અક્રમ દ્વાર વરસી કરુણા અપરંપાર દાદા પ્રેમ જ પારાવાર ઔરંગાબાદે અમીન પરિવારે ઔરંગાબાદે અમીન પરિવારે પુણ્યાત્મા બાલુભાઈ વસે પુણ્યાત્મા બાલુભાઈ વસે ધર્મનિષ્ઠ ને ગુણાનુરાગી ધર્મનિષ્ઠ ને ગુણાનુરાગી ભદ્રિકતા ભારોભાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર પુણ્યાનુબંધી જાગી પુણ્યૈ પુણ્યાનુબંધી જાગી પુણ્યૈ આવ્યા સહુ દાદાને શરણે આવ્યા સહુ દાદાને શરણે સત્સંગ શિબિર યોજે નિજ ધામે સત્સંગ શિબિર યોજે નિજ ધામે મળીયા તારણહાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર પાંચ પુત્રના તાત જો ઝંખે નિજ ગૃહે એક લક્ષ્મી જન્મે ધન્ય સાલ એ ચુમ્માલીસની પૂર્ણ કામના નીરુના જન્મે ઈચ્છા ફળતા થયા કૃતારથ આ આ આ ઈચ્છા ફળતા થયા કૃતારથ છાયો આનંદ અપાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર લાડકોડમાં બચપણ વિત્યું વિદ્યાભ્યાસમાં સબ સે આગે આગે પીછે જોયું ના આપે એમ ડી થઈને દાદા સંગે ચાલી નીકળ્યા અક્રમ વાટે આ આ આ ચાલી નીકળ્યા અક્રમ વાટે વિચાર્યું નહીં લગાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર જ્ઞાન પછી બ્રહ્મચર્ય ધરીને જ્ઞાન પછી બ્રહ્મચર્ય ધરીને પડછાયા જ્યમ દાદા સાથે પડછાયા જ્યમ દાદા સાથે અહો સમર્પણ અનન્ય આ તે અહો સમર્પણ અનન્ય આ તે મૂક્યા ન વિલા પલવાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર રાત દિવસ દાદાની સાથે રાત દિવસ દાદાની સાથે દેશ વિદેશ ને ગામે ગામે દેશ વિદેશ ને ગામે ગામે સેવામાં કોઈ આંચ ન રાખી સેવામાં કોઈ આંચ ન રાખી દાદા જ એક આધાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર અમૃત વર્ષા દાદા શ્રીમુખે અમૃત વર્ષા દાદા શ્રીમુખે વાણી ઝીલતાં ટેપરેકર્ડે વાણી ઝીલતાં ટેપરેકર્ડે આપ્તવાણીનું સંકલન કરતાં આપ્તવાણીનું સંકલન કરતાં મળ્યો દીપક સંગાથ વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર દિનચર્યામાં જ્ઞાની જોડે પ્રભુ પ્રક્ષાલ સમ નવડાવે કંગી કરે કે શર્ટ પહેરાવે કંગી કરે કે શર્ટ પહેરાવે ભોજન જાણે પ્રભુને જમાડે ભોજન જાણે પ્રભુને જમાડે મોજાં પહેરાવી બૂટ પહેરાવે મંત્રી બની સહુ કાજ સંભાળે ઘંટી રણકતા ફોન ધરે કાને ઘંટી રણકતા ફોન ધરે કાને પુત્રી વત્ વ્યવહાર કરે પુત્રી વત્ વ્યવહાર કરે પળ પળના સંગાથ હો દાદા અહો અહો ઉપકાર હો દાદા અહો અહો ઉપકાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર પિતા સંચર્યા દેવલોક વાટે હાથ ધર્યો નીરુના માથે દાદા બાયધરી જો આપે બાપ ગયો એક બાપ છે બેઠો મામા પોળે સદાય સાથે મામા પોળે સદાય સાથે જગનો તારણહાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર વીસ વરસ દાદાની સાથે વીસ વરસ દાદાની સાથે ને અઢાર તો એકલે હાથે ને અઢાર તો એકલે હાથે નિજ સુખની તમા ન રાખી નિજ સુખની તમા ન રાખી ઘૂમ્યા દેશ ને દરિયા પાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર યુવક યુવતી જે સેવા ઝંખે આવ્યા સહુ જ્ઞાનીને શરણે બન્યા આપ્તમાતા સહુનાં આપ્તપુત્ર પુત્રીઓ હરષે જગ કલ્યાણે ફના થવાની જગ કલ્યાણે ફના થવાની અંતર ભાવ અપાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર ત્રિમંદિર સોહે ગામ પાંચે નિષ્પક્ષપાતી ભગવાન બિરાજે ટીવી વાટે બહુજન હૃદયે સ્વામી સીમંધરનું મિશન આ છે દાદા સીમંધર ઘર ઘર પહોંચે દાદા સીમંધર ઘર ઘર પહોંચે અસીમ જય જયકાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર જગ કલ્યાણે અંત સમય તક ઘૂમ્યા બહુ અવનીને આરે જંપ્યા જરી નહીં રુગ્ણ દેહે જંપ્યા જરી નહીં રુગ્ણ દેહે પ્રેમ સ્વરૂપ રહી દે સંદેશ પ્રેમ સ્વરૂપ રહી દે સંદેશ પ્રેમ પ્રસાદની લાણી જાણે આપી ગયા અંતિમ આદેશ પ્રેમથી રહેજો આપો પ્રોમિસ પ્રેમથી રહેજો આપો પ્રોમિસ થંભી ગયો કાળ પળવાર થંભી ગયો કાળ પળવાર મુક્ત હાસ્ય યે કદી ન ભૂલશું વસ્યા છો અંતર દ્વાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર દાદા નીરુમા જ્ઞાની સ્વરૂપે અમ ભટકલને મળી ગયા પ્રેમ સભર તવ હાથ પ્રસારી પ્રેમ સભર તવ હાથ પ્રસારી મીઠું ટપલું પીરસી ગયા મીઠું ટપલું પીરસી ગયા સ્યાદ્વાદ વાણી રસ ઝરતી ભેદ અત્તિ ગૂઢ ખોલી ગયા એક અવતારના હામી થઈને એક અવતારના હામી થઈને આજ્ઞાધર્મ સમજાવી ગયા આજ્ઞાધર્મ સમજાવી ગયા ભવ ભવની ભટકામણ ટાળી ના ભૂલીએ ઉપકાર વરસી કરુણા અપરંપાર હો દાદા પ્રેમ જ પારાવાર ઓ નીરુમા પ્રેમ જ પારાવાર ઓ નીરુમા પ્રેમ જ પારાવાર ઓ નીરુમા પ્રેમ જ પારાવાર
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 19:40
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı