dada bhagwan vartaman ma rahiye şarkı sözleri

વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન કુદરત રાખે જેમ અમે તેમ રહીએ બુદ્ધિ અહંકારને બાય બાય કહીએ ટેન્શન નહીં ક્યાંય ડખો નહીં ખુમારીથી જીવીએે વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન ક્ષણ પહેલાનો ભૂતકાળ ગોન ફોર એવર માટે એને ભૂલીને ફ્રેશ રહીએ જૂઓ વ્હેનેવર એક ક્ષણ પછીની ઘડી ન હોય જ્યાં તાબામાં શા માટે દોડાદોડી કરીએ રઘવાટમાં કુદરત રાખે જેમ અમે તેમ રહીએ બુદ્ધિ અહંકારને બાય બાય કહીએ ટેન્શન નહીં ક્યાંય ડખો નહીં ખુમારીથી જીવીએે વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન ઉપકાર દાદાના અગણિત અપરંપાર છે વિજ્ઞાન આપીને જીવતા જ મુક્તિ આપી છે જીવશું જગ માટે હવે અમે અક્રમ યુવાનો ભેખ લીધો છે અમે વિજ્ઞાન ફેલાવવાનો કુદરત રાખે જેમ અમે તેમ રહીએ બુદ્ધિ અહંકારને બાય બાય કહીએ ટેન્શન નહીં ક્યાંય ડખો નહીં ખુમારીથી જીવીએે વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન કુદરત રાખે જેમ અમે તેમ રહીએ બુદ્ધિ અહંકારને બાય બાય કહીએ ટેન્શન નહીં ક્યાંય ડખો નહીં ખુમારીથી જીવીએે વર્તમાનમાં રહીએ અમે દાદાના યુવાન ક્ષણે ક્ષણને જીવીએ મળ્યું છે જ્યાં વિજ્ઞાન
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 4:10
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı